www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

કાશ્મીરમાં દુનિયાના સૌથી ઉંચા રેલબ્રીજ પર ટ્રેન દોડી: ચિનાબ પુલ પર ટ્રાયલ


સાંજ સમાચાર

ભારતીય રેલવેએ ગઈકાલે દુનિયાના સૌથી ઉંચા ચિનાબ રેલબ્રીજ પર સફળતાથી ટ્રાયલ ટ્રેન ચલાવી હતી. આ બ્રીજ રામવન અને રિયાસી જિલ્લા વચ્ચે બનાવાયો છે.

આ બ્રીજ જમ્મુ-કાશ્મીરમાં ચિનાબ નદી પર 359 મીટર એટલે કે એફિલ ટાવરથી 35 મીટર ઉંચો છે. કાશ્મીર ખીણને 1315 મીટર લંબાઈનું આ મોટુ નેટવર્ક મળશે.

પહેલા તબકકામાં 118 કિ.મી. લાંબા કાજીગુડ-બારામુલા સેકશનનું ઉદઘાટન 2009માં કરાયુ હતું. જૂન 2013માં 18 કી.મી. લાંબા બનિહાલ-કાજીગુડ સેકશનનું ઉદઘાટન થયું હતું.

Print