www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

વાત્સલ્ય જ્ઞાનવર્ધક સંઘ પ્રતિષ્ઠાન દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન કાર્યક્રમ યોજાયો


સાંજ સમાચાર

વાત્સલ્ય જ્ઞાન વર્ધક સંઘ- પ્રતિષ્ઠાન સંસ્થા દ્વારા તા.9ને રવિવારે મુળવંત દોમડીયા સ્મૃતિ સદન, 7 કોટક શેરી ખાતે તા.1થી12ના તેજસ્વી તારલાઓનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો. આ તકે એકથી ત્રણ નંબર પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કાર તેમજ ચોપડા વિતરણ કરવામાં આવ્યું હતું. તેજસ્વી તારલાઓના સન્માન અને ફુલ સ્કેપ ચોપડા વિતરણ વાત્સલ્ય જ્ઞાન વર્ધક સંઘ- પ્રતિષ્ઠાન અને મોદી સ્કુલ અને રંજનબેન ગુલાબચંદ દોમડીયા પરિવાર દ્વારા સન્માનીત કરવામાં આવ્યા.

Print