www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

વેરાવળ: હબસપીરની દરગાહમાં સારા વરસાદ માટે ચાદર ચડાવાઇ


સાંજ સમાચાર

હબસપીરની દરગાહમાં સીદી બિલાલી જમાત દ્વારા ઉજવણી કરવામાં આવેલ જેમાં હાજર રહેલા ગીર સોમનાથ જિલ્લા આદિવાસી વિકાસ પરિષદના પ્રમુખ  હાસમભાઈ મુસાગરા, વેરાવળ સિદી સમાજના પટેલ મહંમદભાઈ બગીયા, મંત્રી સોયબ મકવાણા, બગસ ચોટીયારા, મોરી હુશેન, અંન્ટુ સખીયાણી, સાયલી સરફરાઝ, વસીમ સોરઠીયા, મકવાણા ફીરોઝ, મુરીમા દાઉદભાઈ અને હબસપીરના મુજાવર હાજર રહીને, અને સાથે દરગાહમાં સમગ્ર સિદી સમાજના લોકો દ્વારા દરગાહમાં ચાદર ચડાવીને સારો વરસાદ થાય તેના દુઆ કરેલ હતી.         

 (તસ્વીર : મીલન ઠકરાર - વેરાવળ)

Print