www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

વિસાવદર લાયન્સ કલબ દ્વારા ક્ધયાશાળાની બાળાઓને ભોજન પિરસાયું


સાંજ સમાચાર

તાજેતરમાં લાયન્સ કલબ વિસાવદર દ્વારા કલબના સિનિયર માર્ગદર્શક લાયન ભાસ્કરભાઈ જોશી ની પ્રેરણા તેમજ પ્રેસિડેન્ટ લાયન રમણીકભાઈ ગોહેલ ના માર્ગદર્શન અને આર્થિક સહયોગ દ્વારા વિસાવદર શહેરની પે. સેન્ટર ક્ધયાશાળાની બાળાઓને ભોજન પીરસવામાં આવેલ.

તેમજ લાયન્સ કલબ વિસાવદર દ્વારા વિસાવદર શહેરની પે. સેન્ટર ક્ધયાશાળાની ધોરણ 1 તેમજ બાલવાટિકા ની તમામ બાળાઓને ફૂલ સ્કેપ ચોપડો, કલર બોક્ષ, પેન્સિલ, રબ્બર,તેમજ લાયન્સ બેગ સાથેની શૈક્ષણિક કિટ અર્પણ કરવામાં આવેલ.

 

Print