www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

આંબેડકરનગરમાંથી મહિલા ગુમ: ભાળ મળે તો માલવીયાનગર પોલીસને જાણ કરવી


સાંજ સમાચાર

ગોંડલ રોડ પર આંબેડકરનગર શેરી નં-14 નાગરાજ પાનની સામે રહેતાં મોનીકાબેન અલ્પેશભાઇ મકવાણા (ઉ.વ.29) ગઈ તા.11/05/2024 ના વ્હેલી સવારે પોતાના ઘરેથી કોઇને કાંઇ કહયા વગર જતા રહેલ છે. જે ગુમ થનાર મોનીકાબેનને જમણા હાથના પોચા ઉપર "M.A" ત્રોફાવેલ છે. ગુમ થનાર મહિલાની કોઇ જાણકારી મળે તો માલવીયાનગર પોલીસ સ્ટેશનના ફોન નં. 63596 29902 તથા મો.નં.99981 88642 જાણ કરવા વિનંતી છે.

 

Print