www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

દીવના દરીયામાં મહિલા તણાઈ: હેલીકોપ્ટર-ડ્રોન કેમેરાથી શોધખોળ


સાંજ સમાચાર

દીવના કુદમ દરિયા કિનારે આવેલા ગંગેશ્વર મહાદેવ મંદિર નજીક ઘોઘલા ગામની મહિલા લાપત્તા થઈ હોવાની શંકા આધારે પોરબંદર કોસ્ટગાર્ડના હેલિકોપ્ટર અને ડ્રોન કેમેરા દ્વારા રેસ્કયુ ઓપરેશન હાથ ધરાયું છે.

 

Print