www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

વિસાવદર લાયન્સ કલબ દ્વારા વિશ્વ યોગ દિવસ ઉજવાયો


સાંજ સમાચાર

તાજેતરમાં લાયન્સ ક્લબ વિસાવદર દ્વારા કલબના સિનિયર માર્ગદર્શક અને ડ્રિસ્ટિકટ ચેરપર્સન લાયન ભાસ્કરભાઈ જોશીની પ્રેરણા તેમજ પ્રેસિડેન્ટ લાયન રમણીકભાઈ ગોહેલના માર્ગદર્શન હેઠળ વિસાવદર શહેરની પે. સેન્ટર ક્ધયા શાળા ખાતે  વિશ્ર્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવેલ હતી જેમાં શાળાની વિદ્યાર્થીનીઓ તેમજ શાળા પરિવાર સહભાગી બનેલ. આ કાર્યક્રમમાં લાયન્સ કલબના પ્રેસિડેન્ટ લાયન રમણીકભાઈ ગોહેલ શાળાના આચાર્યા બહેન તેમજ સ્ટાફગણ ઉપસ્થિત રહેલા હતા.

Print