www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

"સોમા” પૂર્વ પ્રમુખ સમીર શાહનો આજે જન્મદિવસ


સાંજ સમાચાર

રાજકોટ:તા 26 
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સૌરાષ્ટ્ર ઓઈલ મિલ્સ એસોસિએશન (સોમા)ના પૂર્વ પ્રમખ તેમજ મોઢ વણિક સમાજના શ્રેષ્ઠ સમીરભાઈ શાહનો આજે જન્મદિવસ છે. તેમણે પોતાના સફળ જીવનના 65 વર્ષ પુરા કરીને 66 માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. સમીર શાહને ઠેરઠેરથી શુભેચ્છઓ મળી રહી છે. તેઓ જીવનમાં સફળતાના શિખરો સિધ્ધ કરે એવી મો.નં.98240 42392 પર શુભકામના મળી રહી છે.  

Print