www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

જામ ખંભાળિયાની બજાણા મંડળીના સભાસદનું નિંધન થતાં વારસદારોને 5 લાખનો ચેક અર્પણ


સાંજ સમાચાર

ખંભાળિયાની ધી જામનગર ડી.કો. ઓપ. બેંક લી. હેઠળની તાલુકાની બજાણા જૂથ સેવા સહકારી મંડળીના સભાસદ સુલેમાન ઈસ્માઈલનું અકસ્માતે મૃત્યુ થતાં તેમના વારસદાર મુસ્તાક સુલેમાનને રૂપિયા પાંચ લાખનો ચેક બેંકના ડાયરેકટર પી.એસ. જાડેજાના હસ્તે અર્પણ કરવામાં આવ્યો હતો. તેમની સાથે બેંકનાં મેનેજર ભરતસિંહ જાડેજા તથા રવિરાજસિંહ જાડેજા અને મંડળીના મંત્રી સમીર ચંદારાણા ઉપસ્થિત રહ્યા હતા. 

(તસ્વીર : કુંજન રાડીયા)

Print