www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

રત્નદિપ સ્ટુડિયોના ઓનર શરદ ઠાકરનો આજે જન્મદિવસ


સાંજ સમાચાર

રાજકોટ,તા.25
રત્નદિપ સ્ટુડિયોના ઓનર શરદભાઈ ઠાકરનો આજે જન્મદિવસ છે તેઓએ યશસ્વી જીવનના 62 વર્ષ પૂર્ણ કરી 63માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. તેમના જન્મદિવસ નિમિતે મિત્ર વર્તુળ, સગા-સંબંધીઓ દ્વારા મો.નં.99789 11011 પર શુભેચ્છાઓ મળી રહી છે.

Print