www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

બકરી ઇદ નિમિત્તે સામૂહિક નમાઝ અદા


સાંજ સમાચાર

મુસ્લિમ સમાજમાં

આજે કુરબાનીના પર્વ ગણાતા બકરી ઇદ નિમિત્તે જામનગરમાં દિગ્વિજય પ્લોટ શેરી નં.49ના છેડે આવેલ ઇદગાહ મસ્જીદ ખાતે મુસ્લિમ બિરાદરોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સામૂહિક રીતે નમાઝ અદા કરી હતી. નમાઝ બાદ પરસ્પર ઇદ મુબારકની શુભેક્ષા પાઠવી હતી. આ પ્રસંગે સામાજિક અને રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીર: હિતેષ મકવાણા)

Print