www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

સુત્રાપાડા ગામની સીમનો રસ્તો ખુલ્લો કરવા કોર્ટનો હુકમ


સાંજ સમાચાર

(દેવાભાઇ રાઠોડ)
પ્રભાસ પાટણ તા.17
ગીર-સોમનાથ ના સુત્રાપાડા વાડી વિસ્તાર ના કહેવાતા ધાર મા આવેલ સર્વે નંબર 1518/પેકી/2 જે જમીન બોઘાભાઈ નારણભાઈ બારડ ના નામ ની છે. જે જમીનમાં આવવા-જવા માટે તેમનાજ ભાઈ  જેઠાભાઈ સીદીભાઈ બારડ અને  વર્સિંગભાઈ સિદીભાઈ બારડ દ્વારા  બોઘાભાઈ નારણભાઈ ને તેમની જમીન મા આવવા-જવા માટે રસ્તો બંદ કરવા મા આવેલ ત્યાર બાદ  બોઘાભાઈ નારણભાઈ બારડ દ્વારા સુત્રાપાડા મામલતદાર સમક્ષ મામ કોર્ટ એક્ટ ની કલમ-5 મુજબ દાવો દાખલ કરવા મા આવેલ જેમ મામલતદાર સુત્રાપાડા દ્વારા તારીખ 03/06/2022 ના રોજ દાવો ગ્રાહિય રાખી  બોઘાભાઈ નારણભાઈ બારડ ને તેમની જમીન મા આવવા જવા માટે તાત્કાલિક રસ્તો ખુલ્લો કરવા હુકમ કરવા મા આવેલ છે.

Print