www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

બંધ વચ્ચે લાખાજીરાજ રોડ પર ક્રિકેટ મેચ!


સાંજ સમાચાર

આજે સવારે બંધ દરમ્યાન વેપારીઓએ દુકાનો ખોલી ન હતી. પરંતુ સૌ ધંધાના સ્થળે પહોંચ્યા હતા. સમય પસાર કરવા ઘણા વેપારી અને વિસ્તારના લોકોએ ક્રિકેટ રમીને ટાઇમપાસ કર્યો હતો. બપોર બાદ દુકાનો ખોલીને કામે લાગતા પહેલા ધંધાર્થીઓએ ક્રિકેટનો આનંદ લીધો હતો.

 

Print