www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ઈફકોના ડીરેકટર જયેશભાઈ રાદડીયાનું સન્માન કરતા ધોરાજીના પત્રકાર સાગર સોલંકી-ધર્મેન્દ્ર બાબરીયા


સાંજ સમાચાર

ધોરાજી તા.25
 ધોરાજીના પત્રકાર સાગર સોલંકી તથા ધર્મેન્દ્ર બાબરીયા દ્વારા યુવા નેતા અને ઈફકોના ડીરેકટર જયેશભાઈ રાદડીયાનું સન્માન કરવામાં આવેલ હતું.
 તાજેતરમાં ભારત દેશની રાષ્ટ્રીય સ્તરની સહકારી સંસ્થામાં જેતપુરના યુવા ધારાસભ્ય અને કિશાન નેતા સહકારી ક્ષેત્રના આગેવાન જયેશભાઈ રાદડીયા છેલ્લા 10 વર્ષથી ઈફકોમાં ડીરેકટર તરીકે કામગીરી કરી રહ્યા છે.

 આ તકે જામકંડોરણાના જયેશભાઈ રાદડીયાને હારતોરા કરી સાગર સોલંકી, ધર્મેન્દ્ર બાબરીયાએ શુભકામના પાઠવીને અભિનંદન પાઠવેલ હતા.

Print