www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ઉના નાલીયા માંડવી ગામે પ્રા.શાળામાં પ્રવેશોત્સવ ઉજવાયો


સાંજ સમાચાર

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં શિક્ષેણિક સત્ર શરૂ થતાં દરે સરકારી પ્રાથમિક શાળાઓમાં ધોરણ પહેલાં માં બાળકો ને પ્રવેશ આપવા  પ્રવેશ મહોત્સવનાં ભવ્ય આયોજન કરવામાં આવ્યા છે તે અંતર્ગત ગીર સોમનાથ જીલ્લાનાં ઉના તાલુકાના નાલીયા માંડવી ગામે આવેલી પ્રાથમિક શાળા પ્રવેશોત્સવની ઉજવણી ગ્રામપંચાયતનાં મહિલા સરપંચનાં અદ્યક્ષતામાં શાળાનાં આચાર્યો અને શિક્ષકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત વાલીઓ વિશાળ સંખ્યામાં હાજર રહ્યા પૂર્વ જિલ્લા પ્રમુખ હરિભાઈ બોધાભાઈ સોલંકી નાલીયા માંડવી ગ્રામપંચાયત નાં  મહિલા સરપંચ નસીમાબેન સુમરા અને ગ્રામજનો હાજર રહ્યાં હતાં.

Print