www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

અધિવકતા પરિષદ દ્વારા પર્યાવરણ દિવસ ઉજવાયો


સાંજ સમાચાર

અધિવકતા પરિષદ ગુજરાત પ્રાંત જામનગર યુનિટ દ્વારા

પર્યાવરણ દિવસ નિમિત્તે પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા અને કપડાની થેલી નો પર્યાવરણ બચાવવા માટે ઉપયોગ કરવા અને હાલના સંજોગોમાં જે પ્રમાણે સમગ્ર ભારતમાં કાળઝાળ ગરમી છે તેનાથી બચાવવા માટે પર્યાવરણ બચાવવા માટે વૃક્ષોનું વાવેતર કરવું અત્યંત જરૂરી હોય એ મેસેજ માટે દરેક અધિવર્કતાઓને કપડાની થેલી અને વૃક્ષના રોપાનું વિતરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં અધિવક્તાઓ હિતેનભાઈ ભટ્ટ, હસમુખભાઈ હિંડોચા, હેમલભાઈ ચોટાઈ, અશોકભાઈ નંદા, ગીરીશભાઈ ગોજીયા, રૂચીરભાઈ રાવલ, પિનાકીનભાઈ રાવલ, મૃગેનનભાઈ ઠાકર, રાજુભાઈ ગોસાઈ, ઉદયસિંહ ચાવડા, આરીફભાઈ ગોદર, કિરણબેન શેઠ, નિમિષાબેન ત્રિવેદી, પરેશભાઈ ગણાત્રા, પિયુષભાઈ પરમાર, નરેન્દ્રસિંહ જેઠવા, મંગલભાઈ શાહ, ધર્મેન્દ્રભાઈ કનખરા, હેમેન્દ્રભાઈ મહેતા, રણમલભાઈ કાંબરીયા વિગેરે તમામ અધિવ વક્તાઓ હાજર રહ્યા હતા

Print