www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

પીજીવીસીએલની મહિલા સફાઇ કર્મચારી મામલે ડિસ્ટ્રીકટ કોર્ટનો હુકમ રદ કરતી હાઇકોર્ટ


સાંજ સમાચાર

જામનગર તા.1 
જામનગરની પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિ.ની સર્કલ ઓક્સિમાં ફરજ બજાવતી એક સફાઈ કર્મચારીને કાયમી કરવા અંગેના જામનગર ત્રીજા સિવિલ જજ અને જોઈન્ટ ડિસ્ટ્રીકટ જજના હુકમોને હાઈકોર્ટે રદબાતલ કરાવતાં આ મહત્ત્વનો ચુકાદો આપ્યો હતો. હાઈકોર્ટે કરાવ્યુ છે કે, પાર્ટ ટાઇમર્સ કર્મચારીઓને રેગ્યુલરાઇઝાકાયમી) કરી શકાય નહી અને વર્ગ-4માં તેઓને કાયમી નિમણૂંક આપવા અંગે તેમ જ કાયમી નિયુક્તિ કરવા અંગેનો હુકમ કરી શકાય નહીં.

સુપ્રીમકોર્ટના સંબંધિત ચુકાદાને ટાંકતા જણાવ્યું હતું કે, સાઈ કર્મચારીને કાયમી કરવા અંગેના ટ્રાયલ કોર્ટના અને તે હુકમને બહાલ રાખતાં એપેલેટ કોર્ટના ચુકાદા ખામીયુકત હોઇ તે રદબાતલ થવાપાત્ર ઠરે છે.

હાઈકોર્ટની ખંડપીઠના ચુકાદાને ટાંકતાં જણાવ્યું કે, પાર્ટ ટાઈમ કર્મચારીઓ મજૂર જગ્યાઓ પર કામ કરતા ના હોઈ તેઓ રેગ્યુલરાઈઝેશન(કાયમી બનવા)ના હકદાર નથી. આવા પાર્ટ ટાઇમ ટેમ્પરરી કર્મચારીઓને કાયમી રીતે રાખવા, રેગ્યુલરાઇઝ કરવા કે તેમને સમાવવા હુકમ થઈ શકે નહી. પાર્ટ ટાઈમ કર્મચારીઓ સરકાર સંચાલિત સંસ્થાઓમાં સમાન કામ, સમાન વેતનના સિધ્ધાંત પર પણ સરકારના કાયમી કર્મચારીઓના પગારધોરણે સાથે સમાનતાના ગ્રાઉન્ડ પર પગાર માંગી શકે નહી. કે, ખાનગી સંસ્થામાં કામ કરતા જો કુલ ટાઈમ કરતા. હોય તો પણ તેઓ સરકારી કર્મચારીઓના પગાર ધોરણે પ્રમાણે વેતન માંગી શકે નહી. સુપ્રીમકોર્ટે પણ સ્પષ્ટપણે.દરાયું છે કે, પાર્ટ શાઈમ કર્મચારીઓને આ રીતે સવમી કરવચનો હુકમ કરવાની સતા સાઇકોર્ટને પણ નથી. જો આવા કર્મચારીઓને કાયાથી કરવલ હોય તે પણ રેગ્યુલર એપોઈ જમેરની ગ્રીવેલાન ક્ષેસેગ અનુસરીને જ કરી શકાય એ શિલાય નહી.

જામનગરની કાઈ કવચારીને કામળી કરવા અંગેના ટ્રાયલ કોર્ટ અને એપેલેટ કોર્ટના હુકમને પાકસરતી પશ્ચિમ ગુજરાત વીજ કંપની વિ. તરફથી હાઇકોર્ટ સમક્ષ કરાયેલી સેક્ધડ અપીલમાં જણાવાયું હતું કે, સક્ષાઈ કર્માચારીએ મોકરીમાં કાયમી બનશ માટે સરકારના જે આરતર 1980ના/પાર્ટ ટાઈમ કર્મચારીઓને કલગી કરવા અંગેના) પરિપત્રનો આધાર રાખ્યો છે .

પરંતુ એ પરિષલ સરકારે તા.1-4-1995ના કરાવથી કરે કર્યો હતો. અને બાદમાં 10-2-2004 ના નિર્ણપથી 1980નો પરિપત્ર રદબાતલ કરાઓ છે. વળી, ખુદ ગુજરાત હાઇકોર્ટની ખંડપીઠ અને સુધીમકોર્ટે તેમના સંભવિત ચુકાદામાં હરાવ્યું છે કે, આ મારે પાર્ટ ટાઇમ કર્મચારીઓને કાયમી કરી શકાય નહી. ખુદ સુધીમકોર્ટ જ આ સમગ્ર મામલે કાયદાકીય સિદ્ધાંત પસ્થાપિત કરી દીધો હોય ત્યારે ટ્રાયલ કોર્ટ અને એપેલેટ કોર્ટ તેનાથી વિપરીત જઈ સકાઈ કર્મચારીને કાયમી કરવા અંગેના હુકમો કર્યા હતા, જે બિલકુલ ગેરકાયદે, અયોગ્ય અને ભૂગભરેલા હોઈ રદબાતલ થવાપાત્ર કરે છે. જસ્ટિસ જે.ચી.ડોશીએ પશ્ચિમ ગુજરાત વીજ કંપની તરફથી કરાવેલી આ દલીલો ગ્રાહ્ય રાખી હતી.

 

Print