www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

જીતો બિઝનેસ નેટવર્ક JBN રાજકોટ દ્વારા અગ્નિકાંડના મૃતકોને શ્રદ્ધાંજલિરૂપે વૃક્ષારોપણ કરાયું


સાંજ સમાચાર

રાજકોટ:તા 25 
જીતો બિજનેસ નેટવર્ક JBN રાજકોટમાં  કુલ 70 જૈન ઉદ્યોગ પતિ વેપારી તથા સંઘ થના પદાધિકારી સાથે મળી ચલાવે છે. રાજકોટમાં બનેલ અગ્નિકાંડ ઘટના મૃતકની યાદીમાં જીતો બિઝનેસ નેટવર્ક JBN રાજકોટ દ્વારા અનુકરણ પગલું ભર્યું છે. જેમાં મૃતકોને શ્રદ્ધાંજલિ રૂપે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. 

ઝછઙના મૃતકને શ્રધાંજલિ રૂપે જીતો બિઝનેસ નેટવર્ક રાજકોટે 51 વૃક્ષ સદભાવના વૃદ્ધાશ્રમ સાથે મળી ખોરણા રેલ્વે સ્ટેશન ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ કરેલ હતો. તેમાં ક્ધવીનર અમીશભાઈ મેહતા સાથે અશિતભાઈ ઘેલાણી અને યુવા ધારાશાસ્ત્રી દીપભાઈ મહેતા ઉપસ્થિત રહ્યા હતા. 

Print