www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

કોહલી તેની ટી20 વર્લ્ડકપની કારકિર્દીના પ્રથમ અને આખરી એમ બન્ને મેચમાં પ્લેયર ઓફ ધી મેચ બન્યો


2012 ટી-20 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાન સામેની મેચમાં 50 રન કર્યા હતા જે તેની પહેલી જ ટી-20 વર્લ્ડકપ મેચ હતી

સાંજ સમાચાર

વિરાટ કોહલીએ વર્લ્ડ કપ ફાઇનલમાં 59 બોલમાં 76 રન કર્યા તેના માટે પ્લેયર ઓફ ધી મેચ બન્યો હતો. ઉલ્લેખનીય છે કે આ તેની ભારત માટે છેલ્લી ટી20 મેચ હતી.

કોહલીએ નિવૃતિની જાહેરાત કરી. ત્યારે કેરિયારના સૌથી છેલ્લા મેચમાં પ્લેયર ઓફ ધી મેચ બન્યો ત્યારે ટી20 વર્લ્ડકપમાં સૌપ્રથમ મેચમાં પણ પ્લેયર ઓફ ધી મેચ બન્યો હતો.

આ મેચ 2012 ટી20 વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાન સામે રમાઈ હતી જેમાં કોહલીએ 39 બોલમાં 50 રન કર્યા હતા. 

 

Print