www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

સિંહનું ટોળુ : ઉનાનાં મોઠા-ગરાળ માર્ગમાં એકીસાથે 11 સિંહ પરિવારનો વિહાર


સાંજ સમાચાર

કોણ કહે છે કે સિંહના ટોળાના હોઇ! અહીં એક સાથે 11 સિંહ આ કોઇ સફારી પાર્ક કે જંગલનું દ્રશ્ય નથી પણ ઉના પંથકમાં હવે તો જંગલમાં નહિ જોવા મળતા એટલા સિંહ ગ્રામ્ય વિસ્તારમાં જોવા મળી રહ્યા હોઇ તેમ ઉનાનાં મોઠાથી ગરાળ તરફ જતા રસ્તા પર એક સાથે 11 સિંહનો પરિવાર રાત્રીના સમયે લટાર મારવા નીકળ્યો હોઇ એમ રસ્તા પરથી પસાર થઇ રહ્યો હતો આ દ્રશ્યો રાત્રીના સમયે રાહદારીએ મોબાઇલમાં કેદ કરી લીધા હતા.

Print