www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

જામજોધપુર પંથકમાં મેઘરાજાની તોફાની બેટીંગ: પાંચ ઈંચ


ખેતરોમાં વરસાદી પાણી ઘુસ્યા

સાંજ સમાચાર

 જામજોધપુર વિસ્તારમાં મેઘરાજાએ તોફાની બેટીંગ કરી પાંચ ઈંચ પાણી વરસાવી દીધુ છે. તાલુકાના શેઠવડાળા, સમાણા નરમાણા, ધ્રાફા સહિતના વિસ્તારોમાં મેઘરાજાએ ભારેખમ પાણી વરસાવી દેતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. આ વરસાદના પગલે ખેતરોમાં પાણી ઘુસી ગયા હતા.

Print