www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

મોદી-રાહુલે હાથ મિલાવ્યા, પછી ઓમ બિરલાને સ્પીકરના સ્થાન પર લઈ ગયા


સાંજ સમાચાર

18મી લોકસભામાં સ્પીકર પદ માટે બુધવારે એનડીએના ઉમેદવાર ઓમ બિરલા વોઇસ વોટથી ચૂંટાયા છે.

બિરલાના આ પદ માટે ચૂંટાયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી તેમને સ્પીકરની સીટ પર લઈ ગયા. પાર્લામેન્ટ અફેર્સ મંત્રી કિરણ રીજીજુ પણ સાથે રહ્યા હતા.

 

Print