www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

જામનગરમાં કુરબાનીના પ્રાણીઓની સદ્ગતિ માટે જૈન સમાજ દ્વારા આયંબિલની ઓળી


સાંજ સમાચાર

મુસ્લિમ બિરાદરો દ્વારા

આજરોજ બકરી ઈદની ઉજવણીના ભાગરૂપે લાખોની સંખ્યામાં કપાતા જીવ ને શાંતિ મળે તે હેતુથી આ આયંબિલ ઓળીનું આયોજન જૈન સમાજ દ્વારા કરવામાં આવે છે. (તસ્વીર: હિતેષ મકવાણા)

Print