www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

વિસાવદરના રાવણી અને સુખપર પ્રા. શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન


સાંજ સમાચાર

વિસાવદર,તા.1
તાજેતરમાં લાયન્સ કલબ વિસાવદર દ્વારા કલબના સિનિયર માર્ગદર્શક લાયન ભાસ્કરભાઈ જોશી ની પ્રેરણા તેમજ પ્રેસિડેન્ટ લાયન રમણીકભાઈ ગોહેલ ના માર્ગદર્શન હેઠળ વિસાવદર તાલુકાની રાવણી ( કુબા) તેમજ સુખપુર પ્રાથમિક શાળા ના શૈક્ષણિક વર્ષ 2023/24 મા ધોરણ 3 થી 8 મા પ્રથમ  સ્થાન મેળવનાર બંન્ને શાળા ના વિદ્યાર્થીઓને લાયન્સ કલબ વિસાવદર દ્વારા સન્માનપત્રો તેમજ લાયન્સ બેગ અર્પણ કરી સન્માનિત કરવામાં આવેલ. 

Print