www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

U-17 બહેનોની ડિસ્ટ્રીકટ ફુટબોલ ટુર્નામેન્ટ માટે કાલે રેસકોર્સ ગ્રાઉન્ડમાં સિલેકશન


ટીમમાં જોડાવવા ખેલાડીઓએ કીટ સાથે હાજર રહેવું

સાંજ સમાચાર

રાજકોટ,તા.25
પાટણ ખાતે તા.01/07/2024 થી U-17 બહેનોની ઈન્ટર ડિસ્ટ્રીકટ ફુટબોલ ટુર્નામેન્ટ માટે રાજકોટ ડિસ્ટ્રીકટ ફુટબોલ ટીમનું સિલેકશન તા.26/06/2024 બુધવારના રોજ બપોરના 3 કલાકે રેસકોર્સ ફુટબોલ ગ્રાઉન્ડ ખાતે રાખવામાં આવેલ છે.

આ ટુર્નામેન્ટ માટે તા.01/01/2008 થી તા.31/12/2010 વચ્ચે જન્મેલા ખેલાડીઓ જ ભાગ લઈ શકશે. ખેલાડીઓએ પોતાની કીટ સાથે ફુટબોલ ગ્રાઉન્ડ ઉપર રોહિત બુંદેલા, મનીન્દર કેશપ અને આશિષ ગુરૂંગનો સંપર્ક કરવો.

 

Print