www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

સુરેન્દ્રનગર જાંબુ ભથાણ રોડ ઉપર જાહેરમાં જુગાર રમતા સાત શખ્સો ઝડપાયા


સાંજ સમાચાર

(ફારૂક ચૌહાણ)   વઢવાણ, તા.1
એલસીબી ટીમના પીઆઇ જે જે જાડેજા, પીએસઆઇ જે વાય પઠાણ, એએસઆઈ રામદેવસિંહ ઝાલા, ગોપાલસિંહ ઝાલા, પરીક્ષીતસિંહ ઝાલા, સાહીલભાઈ સેલત સહીત સમગ્ર ટીમ દ્વારા સુરેન્દ્રનગર જીલ્લા વિસ્તારમાં ખાસ પેટ્રોલીંગ હાથ ધરી દરમ્યાન એલસીબી ટીમને મળેલ ચોકકસ બાતમી હકીકત આધારે જાંબુ ભથાણ રોડ પર આવેલ પેટ્રોલપંપ પહેલા ગોડાઉન પાસે જાહેરમાં ગંજી પાના વડે પૈસાની હારજીતનો જુગાર રમી રમતા આરોપી, ઇશાભાઇ રહેમાનભાઇ બાબરીયા રહે જાંબુ બાબરીયા ફળી લીંબડી, સલમાનભાઇ ગનીભાઇ બાબરીયા રહે લક્ષ્મીસર મસ્જીદની બાજુમાં લીંબડી, અકબરભાઇ અલ્લારખાભાઇ સંઘરીયાત રહે બાજરડા બુટભવાની મંદીરની બાજુમાં ધંધુકા, જુસબભાઇ રૂસ્તમભાઇ સંઘરીયાત રહે જાંબુ પાટીના પાદર લીંબડી, દીનેશભાઇ વેરશીભાઇ રૂદાતલા રહે જાંબુ રામજીમંદીર પાસે પગી વાસ લીંબડી, રહેમુદ્દીનભાઇ ગુલાબભાઇ ઉમડીયા રહે જાંબુ તળાવ પાસે લીંબડી, ઇલીયાસભાઇ હાજીભાઇ ઉમડીયા રહે બાજરડા ઉમડીયા ફળી ધંધુકા અમદાવાદ વાળાઓને રોકડ રૂ.31,500 તથા મોબાઇલ ફોન નંગ 7 કી.રૂ.21,500 તથા મોટરસાયકલ નંગ 3 કી.રૂ.60,000 તથા સેન્ટ્રો કાર નંગ.1 કી.રૂ.

Print