www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ટંકારા : હેપ્પી બર્થ ડે દર્શી


સાંજ સમાચાર

ટંકારના યુવા પત્રકાર હાર્દિક સેજપાલની પુત્રી દર્શીનો જન્મદિવસ છે તે બે વર્ષ પુરા કરી ત્રીજા વર્ષમાં મંગલ પ્રવેશ  કરશે તેમના જન્મદિવસની અલ્પાબેન, દાદા અશોકભાઇ, દાદી ગીતાબેન જન્મદિવસની શુભેચ્છા પાઠવે છે. 

 

Print