www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ઉનાની સીમમાં નાગ-નાગણીની પ્રણયક્રિડા


સાંજ સમાચાર

નાગ અને નાગણીની પ્રણયક્રીડા જવલેજ જોવા મળે છે. કાણકબરડા ગામની સીમમાં બપોરનાં સમયે એક નાગ અને નાગણી પ્રણયક્રીડામાં જોવા મળતા આ દ્રશ્યો કેમેરામાં કેદ થઈ ગયા હતા.

Print