www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

બેંગ્લોરમાં ત્રણ મોટી હોટલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી


બોમ્બ સ્કવોર્ડ અને પોલીસની ટીમ દ્વારા તપાસનો ધમધમાટ

સાંજ સમાચાર

બેંગ્લોર, તા. 23
બેંગલુરૂની ત્રણ મોટી હોટલોને ઉડાવી દેવાની ધમકી, પોલીસની ટીમ તપાસમાં લાગેલી બેંગલુરુની હોટલમાં બોમ્બની ધમકી બેંગલુરૂની ત્રણ મોટી હોટલોને ઉડાવી દેવાની ધમકી મળી છે.

ધ ઓટેરા સહિત ત્રણ હોટલમાં બોમ્બની ધમકી બાદ પોલીસ પ્રશાસનમાં ગભરાટનો માહોલ જોવા મળ્યો હતો. ડીસીપી દક્ષિણ બેંગલુરુના જણાવ્યા અનુસાર, હાલમાં બોમ્બ સ્ક્વોડ અને પોલીસની ટીમ ઓટર્સ હોટેલમાં છે અને તપાસ કરી રહી છે.

બેંગલુરૂની ત્રણ મોટી હોટલોને બોમ્બની ધમકી મળી છે. જેમાં ધ ઓટેરા સહિત ત્રણ હોટલમાં બોમ્બની ધમકી બાદ પોલીસ પ્રશાસનમાં ગભરાટનો માહોલ જોવા મળ્યો હતો. પોલીસે તપાસ હાથ ધરી છે. 

Print