www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ખાંભાનાં ડેડાણ ગામમાં બે સિંહોની લટાર


સાંજ સમાચાર

ખાંભા તાલુકાના ડેડાણ ગામે વરસાદી વાતાવરણમાં શિકારની શોધમાં નીકળેલા બે સિંહો પસાર થયા હતા. ગામમાં સિંહ આવ્યાની જાણ થતાં ગામમાં સન્નાટો છવાયો હતો. ગામમાં વિહરતા સિંહો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતાં.
(તસ્વીર: બહાદુરઅલી હિરાણી-ડેડાણ)

Print