નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય ચુનાવ આગંતુક કાર્યક્રમ અંતર્ગત 23 દેશોનું પ્રતિનિધિત્વ કરનાર 75 પ્રતિનિધિએ ભારતમાં લોકસભાની સામાન્ય ચૂંટણી જોવા માટે દિલ્હી આવી પહોંચ્યા હતા.
ગઈકાલે રવિવારે નવી દિલ્હીમાં આ કાર્યક્રમનો શુભારંભ મુખ્ય ચૂંટણી કમિશ્ર્નર રાજીવકુમાર અને ચૂંટણી કમિશ્નરો જ્ઞાનેશકુમાર અને સુખબીરસિંહ સંધુની હાજરીમાં થયો હતો.
આ તકે રાજીવકુમારે પ્રતિનિધિઓને સંબોધતા જણાવ્યું હતું કે ભારતનું ચૂંટણી ક્ષેત્રમાં યોગદાન અને ચૂંટણીપંચ દ્વારા કરવામાં આવેલ કાર્ય વિશ્ર્વમાં એક મહત્વપૂર્ણ સ્થાન રાખે છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy