ગીર સોમનાથ જિલ્લાનાં નાગરિકો પણ મતદાન કરે અને અન્યને પણ લોકશાહીના આ પર્વમાં સહભાગી થવા પ્રેરણા આપે એવા શુભ હેતુસર માટે વેરાવળ, કોડિનાર, ઉના, ગીર ગઢડા, તાલાલા સહિતના વિસ્તારની વિવિધ જગ્યાઓએ હાથમા મહેદીં મૂકીને મતદાન જાગૃતિ કરવામાં આવી હતી અને મહિલાઓએ મતદાન અનુરોધ કરતી મહેંદી મૂકાવી અચૂક મતદાન કરવાના શપથ લીધાં હતાં.
(તસ્વીર : દેવાભાઈ રાઠોડ-પ્રભાસ પાટણ)
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy