ઉતરપ્રદેશમાં લગભગ 10 બેઠકો પર ઉમેદવાર બદલી ચુકેલા સમાજવાદી પક્ષના વડા અખિલેશ યાદવ ફરી એક વખત લોકસભા ચૂંટણી લડી રહ્યા છે અને તેમના પરિવારની ગણાતી કનોજ બેઠક પર આજે ઉમેેદવારી કરી હતી. આ બેઠક પર મુલાયમસિંહ યાદવ અનેક વખત જીત્યા હતા. જોકે ર019માં અખિલેશના પત્ની ડિમ્પલ યાદવ આ બેઠક હારી ગયા હતા અને હવે ર0ર4માં ખુદ અખિલેશ અહીં ચૂંટણી લડી રહ્યા છે અને હવે ચૂંટણી પ્રતિષ્ઠા દાવ પર લગાવી છે. તેમણે કહ્યું હતું કે કનોજ ક્રાંતિ થઇને જ રહેશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy