અમરેલી : સાવરકુંડલાના મોલડી ગામે ભાજપને મત ન આપવાના શપથ લેવાયા...જુઓ વિડિઓ...

Video | 27 April, 2024 | 07:05 PM
સાંજ સમાચાર

#video અમરેલી : સાવરકુંડલાના મોલડી ગામે ભાજપને મત ન આપવાના શપથ લેવાયા...જુઓ વિડિઓ...

અમરેલી જિલ્લામાં ક્ષત્રિય યુવાનો દ્વારા પુરુષોત્તમ રૂપાલા નો વિરોધ યથાવત : સાવરકુંડલાના મોલડી ગામે ભાજપને મત ના આપવાના લીધા શપથ : ભાજપનો બહિષ્કાર અને કોંગ્રેસ સમર્થનના શપથ લેતાં ક્ષત્રિય યુવાનો : કોંગ્રેસને મત આપીશ ને 10 મત અપાવીશ તેવા ક્ષત્રિય યુવાનોએ લીધા શપથ #sanjsamachar #bjp #parshottamrupala #amreli

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj