રાજકોટ: મૂળ ધોરાજી તાલુકાના ભાદાજાળીયા ગામના વતની અને હાલ રાજકોટમાં વકીલાત કરતા યુવા મહિલા ધારાશાસ્ત્રી પ્રતીક્ષા પટેલનો આજે જન્મદિવસ છે. પ્રતિક્ષાબેન વિવિધ સામાજિક તથા શૈક્ષણિક સંસ્થાઓમાં પણ નિસ્વાર્થ પણે પોતાની સેવાઓ આપી રહ્યા છે. રેવન્યુ ક્ષેત્ર સહિત અનેકવિધ ક્ષેત્રમાં કાઠું કાઢ્યું છે. આજે તેઓને મો. નં. 7016594608 ઉપર તથા શુભેચ્છા વર્ષા થઈ રહી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy