ચંદીગઢ, તા.26
કોંગ્રેસે હરિયાણાની 10 લોકસભામાંથી 8 બેઠકો પર ઉમેદવાર જાહેર કર્યા છે જેમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી ભુપેન્દ્રસિંહ હુડ્ડાના પુત્ર દિપેન્દ્રસિંઘ હુડ્ડાને ટીકીટ આપી છે. આ જ રીતે એક સમયે કેન્દ્રીય મંત્રી રહી ચૂકેલા કુમારી સેલજાને શિરસા બેઠક પર ચૂંટણી લડવા જણાવ્યું છે. કરનાલમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી મનહરલાલ ખટ્ટર સામે કોંગ્રેસે દિવ્યાંગશુ બુધ્ધુરાજાને ઉમેદવાર બનાવ્યા હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy