પારેવડી ચોકમાં ડ્રેનેજ શાખાનો ટ્રક બંધ પડયો : ભરબપોરે ટ્રાફિકજામ

Local | Rajkot | 15 June, 2024 | 03:53 PM
સાંજ સમાચાર

શહેરના કેસરે હિન્દ પુલના છેડે પારેવડી ચોકમાં આજે સવારે મનપાનો ડે્રેનેજ વિભાગનું ટેન્કર કોઇ કારણે બંધ પડી જતા વાહનોની લાઇન થઇ ગઇ હતી. ચોક નજીકના બ્રીજ પાસે આ વાહન બંધ પડતા બંને તરફ ટુ વ્હીલર, રીક્ષા, મોટર કારોની લાઇન લાગી ગઇ હતી. આ કારણે કલાકો સુધી ટ્રાફિક જામ થયો હતો અને તડકામાં વાહન ચાલકો હેરાન થયા હતા. જે ટ્રાફિક જામ જોવા મળે છે. (તસ્વીર : દેવેન અમરેલીયા)

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj