સહારાના રણમાં ઉદભવેલા રેતીના તોફાનની ધૂળ ઉડીને છેક યુરોપના દેશો સુધી પહોંચી ગઈ છે અને તેના પગલે યુરોપનાં અનેક ભાગો-શહેરોનાં આકાશ કેસરી-નારંગી રંગના બની ગયા છે.
સહારાના રણની રેતીથી ગ્રીસનાં પાટનગર એથેન્સનું હવામાન પણ બદલાઈ ગયુ હતું. યુરોપનાં અનેક શહેરોમાં આવી હાલત સર્જાઈ હતી. વૈજ્ઞાનિકોનાં કહેવા પ્રમાણે કલાયમેટ ચેન્જનાં દોરમાં છેલ્લા કેટલાંક વર્ષોથી આવા ઘટનાક્રમો વધી રહ્યા છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy