પંજાબના પ્રભારી તરીકે નિયુકત થયેલા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ છેલ્લા બે દિવસમાં અમૃતસર, ચંદીગઢ સહિતની 7 લોકસભા બેઠકોમાં સંગઠનાત્મક તૈયારીઓની સમીક્ષા કરવા લોકસભા ચૂંટણીની કૌર કમીટીના પદાધિકારીઓ, જિલ્લા પ્રમુખ, મેનેજમેન્ટ કમીટી, ઇન્ચાર્જ તથા સંયોજન પદાધિકારીઓ સાથે દરેક જિલ્લામાં બેઠકો યોજી હતી અને તેઓએ ચૂંટણીમાં બુથ લેવલની તૈયારી સુધીની સમીક્ષા કરી હતી તથા માર્ગદર્શન પણ આપ્યું હતું. પંજાબમાં ભાજપ માટે શ્રેષ્ઠ તક ઉભી કરવા રૂપાણી છેલ્લા બે દિવસથી આ રાજયોનો પ્રવાસ કરી રહ્યા છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy