સોનામાં રૂ।.1000નું ગાબડું: 10 ગ્રામના ભાવ રૂ।.73000 તરફ સરકયો

India, Business | 01 May, 2024 | 04:40 PM
સાંજ સમાચાર

રાજકોટ,તા.1
છેલ્લા સપ્તાહથી સોનાચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે સતત વધતા ભાવ હવે પાછા ધકેલાઈ ગયા છે રેકોર્ડ સ્તરે પહોચેલ સોનું હવે નીંચુ આવ્યું છે ડોલરમાં વૈશ્વિક મંદી પડતા સોનામાં 1000નો કડાકો નોંધાયો છે તેની સાથે સોનાનો ભાવ રૂ।.73300એ પહોચ્યો છે.

વૈશ્વિક સ્તરે ડોલર નબળો પડયો છે.જેને પરીણામે સોના ચાંદીના ભાવમાં મોટી ઉથલપાથલ થઈ છે. સતત વધતા ભાવે બજારને રાહત આપી છે. ભાવ વધવા છતા આ વર્ષે પણ ખરીદી પર અસર થઈ નથી ઉપરાંત ખરીદી અકબંધ રહી છે.

વર્ષની શરૂઆતથી જ સોના ચાંદીના ભાવ નવી ટોચે પહોચ્યા છે.રોજ વધતા ભાવે નવો રેકોર્ડ બ્રેક કયો છે. ત્યાર આજે ફરી સોનામાં રૂ।.1000નું ગાબડું પડયું છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj