સુપર જાયન્ટ્સ સામેની તેમની હોમ મેચ માટે ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ લખનૌ પહોંચી ગઈ છે. શહેરમાં ધોનીને આવકારવા માટે હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે.
લખનૌની ટીમે ચેન્નાઈ ના પૂર્વ કેપ્ટન ધોનીના સ્વાગત માટે હોર્ડિંગ્સ લગાવ્યા છે. જે એક્સ પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે.
ઘરોની છત પર લગાવેલ હોર્ડિંગમાં લખ્યું છે કે, અમને ધોની સારું રમે, પરંતુ મેચ લખનૌ સુપર જાયન્ટ્સ જીતે. બંને ટીમો શુક્રવારે એકાનામાં રમવાની છે. આ ધોનીની છેલ્લી આઈપીએલ મેચ હોઈ શકે છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy