♦ યુપી, બિહાર, બંગાળ, છત્તીસગઢ, ઝારખંડ, કર્ણાટક, મહારાષ્ટ્ર અને ગુજરાત જેવા રાજ્યોમાં પ્રતિ બેઠક સરેરાશ 18 થી 20 લાખ મતદારો છે.
નવી દિલ્હી, તા.15
2024ની લોકસભાની ચૂંટણીમાં 96 કરોડ 80 લાખ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. આ રીતે દરેક સીટ માટે સરેરાશ 17.90 લાખ મતદારો બને છે. પરંતુ દરેક લોકસભા મતવિસ્તારમાં મતદારોની સંખ્યા સરખી નથી જેના કારણે અમુક જગ્યાએ 20 લાખથી વધુ મતદારોના મતથી સાંસદ ચૂંટાય છે. ચાલો જોઇએ, શું છે આખી તસ્વીર?
જમ્મુ અને કાશ્મીર સિવાય
ઉત્તર-પૂર્વના મોટાભાગના રાજ્યોમાં પ્રતિ બેઠક સરેરાશ 8 લાખથી ઓછા મતદારો છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy