પટણામાં નીટના ઉમેદવારોનું વિરોધ પ્રદર્શન

સરકારમાં હિંમત હોય તો ‘નીટ’ પેપર લીક કાંડના જવાબદારો સામે કાર્યવાહી કરે

India | 15 June, 2024 | 05:32 PM
સાંજ સમાચાર

પટણા (બિહાર), તા.15
પુરા દેશમાં વિવાદ જગાવનાર ‘નીટ’ પરીક્ષાની ધાંધલી મામલે પટણામાં નીટના ઉમેદવારોએ જોરદાર વિરોધ પ્રદર્શન કરી સરકારને પડકાર ફેંકયો હતો કે સરકારમાં હિમત હોય તો આ મામલે કાર્યવાહી કરે જેથી પેપર લીક કરવાની કોઈ હિંમત ન કરે.

નીટના ઉમેદવારો જોરદાર વિરોધ પ્રદર્શન કરી રસ્તા પર ઉતરી આવતા પોલીસે ઉમેદવારો પર લાઠીચાર્જ પણ કરવો પડયો હતો.  આ મામલે છાત્ર નેતા સૌરવકુમારે કહ્યું હતું કે આ મામલે કેન્દ્ર સરકાર અને રાજય સરકાર પુરેપુરી ફેલ્યોર છે.

મોટી મોટી એજન્સીઓ મોટા મોટા ચરમ બંધીઓના સેટીંગ ગેટીંગ સાથે ન જતી હોત તો કોઈપણ રીતે પેપરલીક ન થયુ હોત. સરકારમાં હિંમત હોય તો આ લોકો પર તરત કાર્યવાહી કરે.

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj