ઈન્ડિજિન લિમિટેડનો આઈપીઓ સોમવારે, 6 મે, 2024ના રોજ ખૂલશે

Local | Ahmedabad | 01 May, 2024 | 04:36 PM
સાંજ સમાચાર

અમદાવાદ:

ઈન્ડિજિન લિમિટેડ સોમવાર, 06 મે, 2024ના રોજ તેનો આઈપીઓ ખોલવાની દરખાસ્ત કરે છે. બિડ/ઓફર બંધ થવાની તારીખ બુધવાર, 08 મે, 2024 છે. એન્કર ઇન્વેસ્ટર બિડીંગ તારીખ બિડ/ઓફર ખુલવાની તારીખના કામકાજના એક દિવસ પહેલા એટલે કે શુક્રવાર, 03 મે, 2024 છે.

ઓફરની પ્રાઇઝ બેન્ડ ઇક્વિટી શેરદીઠ રૂ. 430થી ઇક્વિટી શેરદીઠ રૂ. 452 નક્કી કરવામાં આવી છે. બિડ્સ લઘુતમ 33 ઇક્વિટી શેર્સ અને ત્યારબાદ 33 ઇક્વિટી શેર્સના ગુણાંકમાં કરી શકાય છે. 

ઓફરમાં રૂ. 7,600 મિલિયન સુધીના મૂલ્યના ઇક્વિટી શેર્સના ફ્રેશ ઇશ્યૂ તથા 23,932,732 સુધીના ઇક્વિટી શેર્સના વેચાણની ઓફર  જેમાં મનિષ ગુપ્તા દ્વારા 1,118,596 સુધીના મૂલ્યના એટલા મિલિયનના ઇક્વિટી શેર્સ, ડો. રાજેશ ભાસ્કરન નાયર દ્વારા 3,233,818 સુધીના મૂલ્યના એટલા મિલિયનના ઇક્વિટી શેર્સ, અનિતા નાયર દ્વારા 1,151,454 સુધીના એટલા મૂલ્યના મિલિયનના ઇક્વિટી શેર્સ  ગ્રુપ લાઇફ સ્પ્રિંગના પાર્ટનર તરીકે તેની ક્ષમતામાં વિદા ટ્રસ્ટીઝ પ્રાઇવેટ લિમિટેડ  દ્વારા 3,600,000 સુધીના મૂલ્યના એટલા મિલિયનના ઇક્વિટી શેર્સ, બીપીસી જેનેસિસ ફંડ 1 એસપીવી લિમિટેડ દ્વારા 2,657,687 સુધીના મૂલ્યના એટલા મિલિયનના ઇક્વિટી શેર્સ, બીપીસી જેનેસિસ ફંડ 1-એ એસપીવી લિમિટેડ દ્વારા 1,378,527 સુધીના મૂલ્યના એટલા મિલિયનના  ઇક્વિટી શેર્સ અને સીએ ડોન દ્વારા 10,792,650 સુધીના મૂલ્યના એટલા મિલિયનના ઇક્વિટી શેર્સ  નો સમાવેશ થાય છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj