ઈઝરાયેલની ઢાલ સાયરન ડોમે ઈરાનની 99 ટકા મિસાઈલો હવામાં જ નષ્ટ કરી

India, World | 16 April, 2024 | 05:00 PM
ઈઝરાયેલના ડિફેન્સ ફોર્સે વીડિયો જાહેર કર્યો
સાંજ સમાચાર

નવીદિલ્હી,તા.16
કેટલાક દિવસો પહેલા ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલ અને ડ્રોનથી હવાઈ હુમલા કર્યા હતા. જેમાં 170 ડ્રોન, 30થી વધુ ક્રૂઝ મિસાઈલો અને 120થી વધુ બેલેસ્ટિક મિસાઈલો ફાયર કરી હતી જોકે તેમાં 99 ટકા હુમલાને હવામાં જ નિષ્ફળ ઈઝરાયેલ નિષ્ફળ બનાવ્યા હતા.

ઈઝરાયેલનો ડિફેન્સ ફોર્સે કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. જેમાં જોવા મળે છે કે ઈઝરાયેલની તાકતવર ડિફેન્સ સિસ્ટમના કારણે ઈરાન તરફથી છોડવામાં આવેલી મિસાઈલને હવામાં જ નિષ્ફળ બનાવાઈ હતી.

ઈઝરાયેલનું રક્ષા કવચ તરીકે ઓળખાતા આયર્ન ડોમે હવામાં આ મિસાઈલોને નષ્ટ કરી હતી. જોકે કેટલીક મિસાઈલોને એર ડોમ ટ્રેસ ન કરી શકતા તે ઈઝરાયેલના નેવાતિમ એરબેઝ આસપાસ ટકરાઈ હતી.

ઉલ્લેખનીય છે કે, ડિફેન્સ સિસ્ટમમાં મિસાઈલ લોન્ચર, ગ્રીન પાઈન ફાયર કંટ્રોલ અને એક સિદ્રાન ટ્રી બેટલ મેનજમેન્ટ સિસ્ટમ સામેલ છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj