ઈરાન પર હુમલાની તારીખ ઈઝરાયેલે સમજી-વિચારીને અને પૂર્વ નિયોજીત રીતે નકકી કરી હોવાની છાપ ઉપસી હતી. વાસ્તવમાં આજે 19 એપ્રિલે ઈરાનના સર્વોચ્ચ નેતા અલી ખોમૈનીનો 85 મો જન્મદિવસ છે.તેઓ 1989 થી શાસન સંભાળી રહ્યા છે.
મધ્યપૂર્વમાં સૌથી લાંબા સમય સુધી સતા ધરાવનારા નેતા છે.ઈઝરાયેલનાં આક્રમણ દરમ્યાન પ્રચંડ વિસ્ફોટ તેના મિસાઈલ તોડી પાડવાનાં હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy