જુનાગઢ એસ.ટી. ડેપોમાં મતદાન જાગૃતિ અર્થે ગરબા

Local | Junagadh | 01 May, 2024 | 11:20 AM
સાંજ સમાચાર

જિલ્લા ચૂટણી તંત્ર દ્વાારા મતદાન જાગૃતી અર્થે એક આગવો પ્રયાસ કરવામાં આવ્યો છે. જૂનાગઢ એસ.ટી બસ સ્ટેન્ડ ખાતે ગુજરાતની આગવી ઓળખ એવા ગરબા કરી તા. 7 મી મે એ અચુક મતદાન કરવા માટે સંદેશ આપ્યો હતો. મહાનગર પાલિકા સંચાલિત આંગણવાડીની કિશોરીઓએ પરંપરાગત પરિધાનમાં ગરબા કર્યા હતા. આમ લોકશાહીના મહાપર્વમાં ગરબા થકી મતદારોને મતદાન માટે જાગૃત કરવામાં આવ્યા હતા. આ ક્રાયક્રમને સફળ બનાવવા પ્રોગ્રામ ઓફિસર વત્સલાબેન દવેએ જહેમત ઉઠાવી હતી.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj