મોબાઈલમાં કેદ જીંદગી...

India, Technology, Lok Sabha Election 2024 | 06 May, 2024 | 11:34 AM
સાંજ સમાચાર

ગુજરાત સહિત દેશની 93 બેઠકો પર આવતીકાલે ત્રીજા તબકકાની ચૂંટણીનું મતદાન થવાનુ છે. સુરક્ષા જવાનોથી માંડીને ચુંટણી સ્ટાફને મતદાન મથકોએ તૈનાત કરી દેવાયો છે.

સ્થળ પર જ તેઓને રહેવાનું ફરજીયાત છે ત્યારે મોબાઈલ જ સહારો છે. આમેય ડીજીટલ યુગમાં લોકોની જીંદગી મોબાઈલમાં કેદ થઈ ગઈ હોવાનો ઘાટ સર્જાયો જ છે અને તેમાં સુરક્ષા જવાનો પણ બાકાત નથી.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj