ભચાઉ,તા.2
માનવ સેવા કાર્ય કરતાં પોલીસ અને પત્રકાર ની અનોખી સેવા ભચાઉ ટ્રાફિક પોલીસ ફરજ દરમિયાન કામગીરી કરતા સમય માનસિક બીમાર વૃદ્ધ નજરે ચડતાં ટ્રાફિક પોલીસ હેંડ કોન્સ્ટેબલ હરેન્દ્રસિહ મહીપતસિહ જાડેજાએ પત્રકાર ગનીભાઈને ફોનમાં જાણકરી આપી હતી રખડતાં માનસિક બીમાર વૃદ્ધને સવારથી ભારે જહેમત બાદ પોલીસ સ્ટેશનમાં વેરીફીકેશ કરાવી પોલીસ પત્રકારના સહયોગથી માનસિક બીમાર વૃદ્ધને ભચાઉના મધર ટેરેસા આશ્રમમાં આશરો અપાયો હતો આ કામગીરીમા ટ્રાફિક પોલીસ હેડ કોન્સ્ટેબલ હરેન્દ્રસિહ જાડેજા પત્રકાર ગની ભાઈ કુંભાર ટ્રાફિક બ્રિગેડ ટીઆરબી ગોવીંદભાઇ સતિષભાઈ મુકેશભાઈ ગુલાબ ભાઈ માનવ સેવા કાર્યમાં જોડાયા હતાં.
(તસ્વીર: ગની કુંભાર (ભચાઉ)
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy