ખંભાળિયા સહિત જિલ્લામાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે. ત્યારે સ્કૂલે આવતા-જતા ખાનગી વાહનો, બસ, રીક્ષા વિગેરેમાં વિદ્યાર્થીઓની સંખ્યા સાહિત્ય મુદ્દે કાયદાનું પાલન થાય તે હેતુથી ખંભાળિયાની જિલ્લા એ.આર.ટી.ઓ. કચેરીના ઉપક્રમે કાયદાકીય માર્ગદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં સ્કૂલ વાહન, સ્કૂલ રીક્ષા વિગેરેના ચાલકો સાથે શાળા સંચાલકોને અહીંના એ.આર.ટી.ઓ. તલસાણીયાના વડપણ હેઠળ જરૂરી તકેદારી માટે જરૂરી સૂચનાઓ તેમજ કાયદાકીય જાણકારી પૂરી પાડવામાં આવી હતી.
(તસ્વીર : કુંજન રાડીયા)
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy